• શનિવાર, 07 માર્ચ, 2026

મહારાષ્ટ્ર સહિતનાં રાજ્યોમાં નવા રાજ્યપાલ, કેટલાકની બદલી

નવી દિલ્હી, તા. 5 : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહારાષ્ટ્ર સહિત કેટલાંક રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક કરી છે. તેલંગણાના રાજ્યપાલ જીશ્નુદેવ વર્માની મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ મહારાષ્ટ્ર રાજ્યપાલ તરીકે વધારાનો કાર્યભાર સંભાળતા આચાર્ય દેવવ્રતના અનુગામી….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ