સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તિરુપ્પરનકુંદ્રમમાં ભારે પોલીસ બંદોબસ્ત
નવી દિલ્હી, તા. 23 (એજન્સીસ): મદુરાઈના તિરુપ્પરનકુંદ્રમ પહાડી પર કાર્તિગઈ દીપમ પ્રગટાવવાના સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ બાદ તમિલનાડુના મુખ્ય પ્રધાન સી જોસેફ વિજયે વરિષ્ઠ અધિકારીઓ અને પોલીસદળના વડાઓની એક બેઠક બોલાવી હતી. જેમાં મંગળવારે યોજાનારા આ તહેવારને જોતા સુરક્ષા વ્યવસ્થાની ચર્ચા કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ સામે રાજ્ય સરકારે સમીક્ષા....