જાસૂસી વિવાદને કારણે અગિયાર દિવસ અગાઉ રાજીનામું આપી દેનારનું કંપનીમાં પુનરાગમન
નવી દિલ્હી, તા.23: ચીની જાસૂસી વિવાદમાં સપડાઈને રાજીનામું આપ્યાનાં 2 અઠવાડિયામાં જ એનવીડિયામાં જેનસેન હુઆંગનું પુનરાગમન થઈ ગયું છે. ફરીથી હુઆંગ કંપનીનાં પ્રેસિડેંટ, સીઈઓ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સનાં સદસ્ય બની ગયા છે. કંપની દ્વારા આની ઘોષણા આજે કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે, અનેક તબક્કાની વાતચીત પછી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો....