• મંગળવાર, 24 નવેમ્બર, 2026

યુપીમાં સપા-કૉંગ્રેસ વચ્ચે બેઠકોની ચર્ચા શરૂ

પંજાબમાં ભાજપ-અકાળી દળ ફરી નજીક આવવાના સંકેત 

નવી દિલ્હી, તા. 23 (એજન્સીસ): દેશના રાજકારણમાં સોમવારે ચૂંટણી તૈયારીઓ, ગઠબંધનની શક્યતાઓ અને બંધારણીય મુદ્દાઓને લઈને હલચલ તેજ રહી હતી. ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ પહેલા કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ બેઠકોની વહેંચણીને લઈને ઔપચારીક વાતચીત શરૂ કરી દીધી છે. બીજી તરફ, મહિલા અનામત અને સીમાંકનના મુદ્દે કેન્દ્ર સરકાર તથા વિપક્ષ વચ્ચે મતભેદ.....