ભારતે નેપાળ માટે 24 હજાર કરોડ નેપાળી રૂપિયાનું વિકાસ પૅકેજ જાહેર કર્યું
ભારત-નેપાળની મિત્રતા હિમાલય જેવી : બાલેન
નવી દિલ્હી, તા. 23 : નેપાળના વડા પ્રધાન બાલેન શાહ પોતાની પહેલી રાજકીય યાત્રાએ ભારત પહોંચ્યા હતા. જયાં સોમવારે હૈદરાબાદ હાઉસમાં વડા પ્રધાન મોદી અને બાલેન શાહ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ હતી. આ મુલાકાત મુદ્દે પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારત નેપાળના સંબંધ ઈતિહાસ, આસ્થા અને સંસ્કૃતિથી બંધાયેલા છે. ભારતના ધામ અને રામ નેપાળ વિના અધૂરા છે. બીજી તરફ બાલેન શાહે ભારત....