• ગુરુવાર, 05 માર્ચ, 2026

ઈરાનના સંભવિત ખોમૈનીને ઇઝરાયલની હત્યાની ધમકી

આયાતુલ્લાના પુત્ર મોજતબા પદ સંભાળે એ પહેલાં જ નિશાને

તહેરાન, તા. 4 : અમેરિકા-ઈઝરાયલના હુમલામાં ઈરાનના શાસક આયાતુલ્લા અલી ખોમૈનીના મૃત્યુ બાદ એમના પુત્ર મોજતબા અલી ખોમૈનીને ઈરાનના સુપ્રીમ લીડર બનાવાશે એવી ચર્ચા સામે આવી હતી. જોકે, ઈરાન તરફથી આવા દાવાને નિરાધાર કહી દેવાયા છે. બીજી તરફ ઈઝરાયલના સંરક્ષણ પ્રધાન ઈઝરાયલ કાત્જેએ સોશિયલ મીડિયા….

ઇ-પેપરના નવા શુલ્ક