• રવિવાર, 16 નવેમ્બર, 2025

ચીન-પાક ગુપચુપ અણુપરીક્ષણો કરે છે : ટ્રમ્પ

અમેરિકી પ્રમુખનો ચોંકાવનારો દાવો : તાઇવાન પર હુમલા સામે ચીનને ચેતવણી

27 વર્ષથી શાંત ભારત પણ પોખરણ-3 પરીક્ષણ માટે સજ્જ થઈ શકે 

વોશિંગ્ટન, તા. 3 : પોતાની સેનાને પરમાણુ શત્રોનું પરીક્ષણ કરવાનો આદેશ આપીને આખાં વિશ્વમાં ઉચાટ ફેલાવી દેનાર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે ખાસ કરીને ભારત સહિત આખી દુનિયા માટે ભારે ચિંતાજનક અને ચોંકાવનારો દાવો કર્યો છે. ટ્રમ્પે કહ્યું હતું કે, માત્ર રશિયા અને ઉત્તર કોરિયા જ નહીં, પરંતુ ચીન અને પાકિસ્તાન પણ…..