• સોમવાર, 22 જૂન, 2026

શાંતિ સમજૂતી : અમેરિકા-ઇરાનની બેઠક ટળી

ઇઝરાયલના લેબનોન પર હુમલા, તેહરાને હુમલા રોકવાની ખાતરી માગી 

લેબનોનમાં 18 લોકોનાં મોત, હિઝબુલ્લાહના હુમલામાં ઇઝરાયલે ચાર સૈનિક ગુમાવ્યા

તેહરાન, તા. 19 : અમેરિકા અને ઇરાન વચ્ચે શાંતિ સમજૂતી સાથે યુદ્ધના અંતથી દુનિયાભરને હાશકારા વચ્ચે આક્રમક ઇઝરાયલે શુક્રવારે લેબેનોન પર લોહિયાળ હુમલો કરતાં કમસે કમ 18 લોકોનાં મોત થઇ ગયાં....