• સોમવાર, 22 જૂન, 2026

પાંચ સિસ્ટમે ચોમાસું રોકી રાખ્યું છે

11 દિવસથી દેશના ખેડૂતો ચિંતિત, પશ્ચિમ ભારતમાં સામાન્યથી 79 ટકા ઓછો વરસાદ

નવી દિલ્હી, તા. 19 : વરસાદી વાદળો નહીં ઘેરાતાં આખા દેશનું જનજીવન ઉચાટ અનુભવી રહ્યું છે અને વરસાદી વહાલ ઝંખી રહ્યું છે, પરંતુ એક સાથે સક્રિય થયેલી પાંચ અવરોધક સિસ્ટમે ચોમાસાંને રોકી રાખ્યું છે. છેલ્લા 11 દિવસથી ચોમાસું અટકી ગયું છે. છેલ્લા 15 દિવસમાં 19 રાજ્ય સુધી પહોંચી ગયા પછી આઠ જૂનથી વરસાદી....