પેપર્સ ક્યાં છે, કોઈને ખબર નથી : સરકાર એલર્ટ
ભોપાલ, તા. 19 : નીટ-યુજીની
રવિવારે ફેરપરીક્ષા પહેલાં સરકાર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) એલર્ટ છે. દરમ્યાન,
એનટીએ દ્વારા છાત્રો માટે શુક્રવારે એક એડવાઈઝરી જારી કરાઈ હતી. નીટનાં પેપર ક્યાં
છૂપાવીને રખાયાં છે, તેની કોઈને ખબર નથી. દેશભરમાં જ્યાં પણ પેપર્સ રખાયા છે ત્યાં
સેના સુરક્ષા કરી રહી....