મુંબઇ, તા.19 (એજન્સીસ) : જિઓ પ્લેટફોર્મ્સને આઇપીઓ લાવવા માટે બોર્ડની મંજૂરી મળી છે અને તેના દ્વારા રૂ.10ની ફેસ વેલ્યૂ ધરાવતા 27 કરોડ નવા શેર્સ જારી કરવામાં આવશે, એમ રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ લિમિટેડે (આરઆઇએલ) આજે જણાવ્યું હતું. કંપનીની 49મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ)ને સંબેધતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન.....