એક્યુઆઈ 400થી પાર થયો
નવી દિલ્હી, તા.
9 : દેશની રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ થઈ ચૂકી છે. મોટાભાગના વિસ્તારમાં
એક્યુઆઈ 400થી પાર થયો છે. જે ગંભીર શ્રેણીમાં આવે છે. આ સ્થિતિમાં લોકોને શ્વાસ લેવામાં
તકલીફ પડી રહી છે અને પ્રદૂષણના કારણે સ્વાસ્થ્ય સંકટ વધારે ઘેરૂ બની રહ્યું છે. તેવામાં
રવિવારે સાંજે લોકોએ પ્રદૂષણ સામે અવાજ…..