જમ્મુ-કાશ્મીર પોલીસની તાબડતોબ કાર્યવાહી
ત્રણ ડૉક્ટર સહિત
કુલ 7 આતંકવાદી ઝડપાયા
નવીદિલ્હી, તા.10
: ગુજરાતમાંથી ત્રણ સંદિગ્ધ આતંકવાદી ઝડપાયા બાદ હવે જમ્મુ-કાશ્મીર પોલીસે આતંકવાદ
સામે મોટી કાર્યવાહી કરતાં વ્હાઈટ કોલર આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કર્યે છે. આ કાર્યવાહીમાં
જૈશ-એ-મોહમ્મદ અને અંસર ગજવાત-ઉલ-હિંદ સાથે જોડાયેલા આતંરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય આતંકવાદી
મોડયુલનો ભાંડો ફોડયો…..