• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

`-તો `સર'ની પ્રક્રિયા રદ કરશું'

`-તો `સર'ની પ્રક્રિયા રદ કરશું'

 એસઆઈઆરને પડકારતી અરજીની સુનાવણીમાં સુપ્રીમે ચૂંટણી પંચ પાસે બે સપ્તાહમાં જવાબ માગ્યો

નવી દિલ્હી, તા. 11 : તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં મતદાતા યાદીનું વિશેષ પુન:નિરીક્ષણ (એસઆઈઆર)ને પડકારતી ડીએમકે, સીપીઆઈ (એમ), કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના નેતાઓ દ્વારા કરાયેલી અરજીઓ પર મંગળવારે સુપ્રીમ કોર્ટે હાથ ધરેલી સુનાવણીમાં કહ્યું હતું કે, રાજકીય દળોની આ પ્રકારની પ્રક્રિયાથી ડરવાની…..