સેશલ્સનું સર્વોચ્ચ નાગરિક સન્માન સ્વીકારતા વડા પ્રધાને આપ્યો સંદેશ
વિકટોરિયા, તા. 28 :
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રવિવારે સેશલ્સનાં સર્વોચ્ચ સન્માન `ગાર્જિયન ઓફ બ્લ્યૂ
હોરાઇઝન'થી સન્માનિત કરાયા હતા, આજ સુધી મોદીને 34 દેશનાં સર્વોચ્ચ નાગરિક સન્માન મળી
ચૂકયાં છે. આ અવસરે સેશલ્સમાંથી સંદેશ આપતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ભારત
એવા હિન્દ મહાસાગરની કલ્પના કરે....