• રવિવાર, 02 ઑગસ્ટ, 2026

સાઉદીનો સંયમ ખૂટયો : અમેરિકા સાથે પહેલીવાર જંગમાં જોડાયું

ઈરાકમાં ઈરાન સમર્થિત આતંકી ઠેકાણાંઓ ઉપર બોલાવ્યો હવાઈ હુમલો

નવી દિલ્હી, તા.29: એકબાજુ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથે શાંતિ અને સમાધાન માટેની વાટાઘાટો સૌહાર્દપૂર્ણ આગળ વધી રહી હોવાનો દાવો કરે છે અને બીજીબાજુ ઈરાને ખાડી દેશોમાં અમેરિકાનાં સૈન્ય ઠેકાણાઓ ઉપર હુમલા ચાલું રાખ્યા છે. જેમાં હવે સાઉદી અરબનો સંયમ જવાબ દઈ ગયો છે. સાઉદીનાં રક્ષા મંત્રાલયે જણાવ્યું....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ