§ કોકરોચ જનતા પાર્ટીના આંદોલનમાં પેલેટ ગન ચલાવવામાં આવી જ નહોતી તો આદેશનો સવાલ જ ક્યાં આવે? : જિતેન્દ્ર સિંહનો રાહુલને જવાબ
નવી દિલ્હી, તા.29: લાંબા સમય સુધી ચાલેલા છાત્રોનાં વિરોધ પ્રદર્શનની પૃષ્ઠભૂમિમાં
અને વિપક્ષનાં ભારે હંગામા વચ્ચે એન્ટી પેપર લીક બિલ આજે લોકસભામાં ધ્વનિમતથી પસાર
કરવામાં આવ્યું હતું. આ ખરડો પસાર થઈ ગયા બાદ લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત
કરી દેવામાં આવી છે. હવે આ વિધેયકને રાજ્યસભામાં પેશ....