• સોમવાર, 17 જૂન, 2024

ભારતીય બજારમાં વેચાતા મસાલા સુરક્ષિત : FSSI

300 નમૂના લીધા બાદ એજન્સીની કલીન ચિટ

નવી દિલ્હી તા.22 : સિંગાપુર, હોંગકોંગ, નેપાળમાં ભારતીય બ્રાન્ડ એવરેસ્ટ અને એમડીએચ મસાલા પર પ્રતિબંધ લાદવામાં આવ્યા બાદ ભારતમાં લેવામાં આવેલા સેમ્પલની તપાસમાં કેન્સરકારક તત્વ (ઈથીલીન ઓકસાઈડ) હોવાનું જાહેર થતાં એફએસએસઆઈએ ભારતીય બજારમાં વેંચાતા મસાલાને કલીનચીટ આપી છે. એજન્સીએ એવરેસ્ટ મસાલાના બે ઉત્પાદન કેન્દ્રમાંથી 9 સેમ્પલ.....