§ કેરળની કંપની પાસેથી ઊંચા ભાવે મશીન લેવું પડે એવી શરતો કૉન્ટ્રાક્ટમાં રાખવામાં આવી હતી
મુંબઈ, તા. 7
(પીટીઆઈ) : મીઠી નદીમાંથી ગાળ કાઢવાના મામલે થયેલા રૂા. 65 કરોડના કૌભાંડમાં પોલીસે
બે કથિત વચેટિયાઓની ધરપકડ કરી છે. મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાના વરિષ્ઠ અધિકારીના
જણાવ્યા અનુસાર એમની ઓળખ કેતન કદમ અને જય જોશી તરીકે કરવામાં આવી છે. મંગળવારે આ મામલે
બનાવવામાં આવેલી.....