• સોમવાર, 17 જૂન, 2024

આરબીઆઈના ડિવિડન્ડથી રોકાણકારો ખુશ : સેન્સેક્ષ, નિફ્ટીમાં પૂરપાટ તેજી  

ઇન્વેસ્ટરોને રૂા. 4.15 લાખ કરોડની તગડી કમાણી

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 23 : સ્થાનિક રોકાણકારોએ આજે વિશ્વની બે સૌથી મોટી લોકશાહી ધરાવતા અમેરિકા અને ભારતની મધ્યસ્થ બૅન્કોનાં વલણનો અભ્યાસ કરી ધૂમ ખરીદી કરી હતી અને તેમાં સેન્સેક્ષ, નિફ્ટી અને બૅન્ક નિફ્ટી નવા વિક્રમી સ્તરે પહોંચ્યા હતા. વિશ્વના સૌથી શક્તિશાળી અર્થતંત્ર અમેરિકાની મધ્યસ્થ બૅન્ક ફેડરલ રિઝર્વે તેની મિનિટ્સમાં ધિરાણ દરો ઘટાડવા માટે....