• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

અદાણી ગ્રુપ રૂા. 1.1 લાખ કરોડના મૂડીખર્ચ માટે પ્રતિબદ્ધ

આ ભંડોળ રોકડ, દેવું/ઇક્વિટી વેચાણના મિશ્રણ દ્વારા પૂરું પાડવામાં આવશે

મુંબઈ, તા. 18 : અદાણી ગ્રુપ નાણાવર્ષ 2025-26માં રૂા. 1.1 લાખ કરોડનો મૂડીખર્ચ કરશે. કંપનીએ નાણાવર્ષ 2025માં રૂા. 92,000 કરોડનો મૂડીખર્ચ કર્યો હતો. આ ખર્ચમાં મુખ્ય ઊર્જા અને માળખાગત સુવિધાઓ પર ધ્યાન......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ