સતત પાંચમા સત્રમાં રૂપિયાની આગેકૂચ
મુંબઈ, તા. 20 (પીટીઆઈ) : યુએસ ડૉલર સામે આજે ભારતીય રૂપિયો મજબૂત દેખાવ સાથે બંધ રહ્યો હતો. રૂપિયો આજે પ્રતિકૂળ સંજોગો વચ્ચે એક પૈસો વધી 86.36ના (પ્રોવિઝનલ) સ્તરે બંધ આવ્યો હતો. સ્થાનિક શૅરબજારમાં આજે જોરદાર ખરીદી જળવાઈ રહેતાં રૂપિયાને યુએસ ડૉલર.....