• શુક્રવાર, 09 મે, 2025

ચીન, વિયેતનામ, બાંગ્લાદેશના અૉર્ડરો ભારત તરફ વળ્યા

તિરુપુરના કૉટન નીટવેરની ખરીદીમાં ધસારો

મુંબઈ, તા. 22 : યુએસના ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે 90 દિવસ માટે 10 ટકા ટેરિફ નાખતા ભારતના કૉટન નીટવેર હબ ગણાતા તિરુપુરમાં નિકાસ માગ ઝડપથી વધી છે. આપણા હરીફ દેશો ચીન, વિયેટનામ, બાંગ્લાદેશ પર વધુ ટેરિફ લદાતા નિકાસ અૉર્ડરો ભરોસાપાત્ર.......

ઇ-પેપરના નવા શુલ્ક