નાણાવર્ષ 2024-25 માટે પ્રતિ શૅર રૂા. 8.25નું ડિવિડંડ આપવાની બોર્ડની ભલામણ
મુંબઈ, તા. 23 (એજન્સીસ) : એફએમસીજી ક્ષેત્રની અગ્રણી કંપની તાતા કન્ઝ્યુમર્સ પ્રોડક્ટ્સનો માર્ચ 2025માં પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો 59 ટકા વધીને રૂા. 345 કરોડનો થયો હતો, જે ગત વર્ષે સમાન ગાળામાં રૂા. 216 કરોડનો.....