• શુક્રવાર, 09 મે, 2025

ઉત્પાદનના અંદાજની રાહ : પામતેલ વાયદો સતત છઠા દિવસે તૂટયો

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 6  : મલેશિયન પામતેલ વાયદામાં સતત છઠા દિવસે ઘટાડો ચાલુ રહ્યો હતો. ડાલિયન અને શિકાગો બજારમાં હરીફ તેલમાં નરમાઈથી પામતેલ ઉપર દબાણ હતું. જ્યારે મે મહિનાના ઉત્પાદનના અંદાજની રાહ જોવાઈ રહી છે. મલેશિયન પામતેલનો જૂલાઈ કોન્ટ્રાક્ટ 35 રીંગીટ ઘટીને 3792ની સપાટીએ બંધ થયો.....

ઇ-પેપરના નવા શુલ્ક