• શુક્રવાર, 09 મે, 2025

બંદર અબ્બાસના બૉમ્બવિસ્ફોટને પગલે ઈરાની ખજૂરમાં ઉછાળો

સ્મિતા જાની તરફથી

તા. 6 : ઈરાનના અબ્બાસ બંદરે ગયા સપ્તાહે થયેલા બૉમ્બવિસ્ફોટને લીધે ઈરાની ખજૂરના સ્થાનિક ભાવ અચાનક 30 ટકા અને અન્ય દેશોના ખજૂરના 10 ટકા જેવા વધી ગયા છે, એમ વાશીસ્થિત એપીએમસીના ખજૂરના આયાતકાર ગુલામભાઈ ગોડિલનું કહેવું છે. ઈરાનના બંદર અબ્બાસ ખાતે બૉમ્બવિસ્ફોટથી લાગેલી આગમાં.....

ઇ-પેપરના નવા શુલ્ક