• શુક્રવાર, 27 જૂન, 2025

અદાણી ગ્રુપ પાંચ વર્ષમાં વિવિધ વ્યવસાયોમાં 15-20 અબજ ડૉલરનું રોકાણ કરશે : ગૌતમ અદાણી

નવી દિલ્હી, તા. 24 (એજન્સીસ) : અદાણી ગ્રુપ આગામી પાંચ વર્ષમાં વિવિધ વ્યવસાયોમાં 15-20 અબજ ડૉલરનું વિક્રમી રોકાણ કરવાની યોજના ધરાવે છે, જેથી વિકાસના આગામી તબક્કાનું ચિત્ર તૈયાર....