• શુક્રવાર, 27 જૂન, 2025

સોનામાં જોખમ સામે હેજ ઘટતા ભાવમાં સુસ્તી

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ,તા.25 : ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધવિરામ બાદ સોનાનું રિસ્ક પ્રિમિયમ ઘટી ગયું છે. વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી. મંગળવારે સોનું ઘટ્યા પછી મોટેભાગે સ્થિરતા ધારણ....