અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 3 : વૈશ્વિક સોનાના ભાવમાં ગુરૂવારે સાંકડી વધઘટ હતી. રોકાણકારો અમેરિકાના નોન-ફાર્મ પેરોલ્સના આંકડાની રાહ જોઈ રહ્યા હતા. જે ફેડરલ રિઝર્વના વ્યાજદરમાં ઘટાડાને પ્રભાવિત કરી શકે છે. ન્યૂયોર્કમાં શુધ્ધ સોનાનો ભાવ ઔંસદીઠ.....