કાર, જ્વેલરી, ઈલેક્ટ્રોનિક્સ, એપરલ્સ, ફર્નિશિંગ અને મીઠાઈ જેવી આઈટમોનું ધૂમ વેચાણ
નવી દિલ્હી, તા. 3 (એજન્સીસ) : જીએસટી દરમાં કરવામાં આવેલા નોંધપાત્ર ઘટાડા
બાદ એક મહિનો ચાલેલી તહેવારોની મોસમમાં દેશમાં કારથી લઈને કિચનની સામગ્રીઓનું આશરે
68 અબજ ડૉલર જેટલું ધૂમ વેચાણ થયું હતું અને તે કારણે અમેરિકાના પ્રમુખ દ્વારા લાદવામાં
આવેલા પચાસ ટકાના ટેરિફ છતાં દેશના અર્થતંત્રને ગતિ મળી.....