• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

સીંગતેલ બજારમાં એકધારી તેજી

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ,તા.11 : સીંગતેલ બજારમાં એકધારી તેજી થઈ ગઈ છે. મગફળીના ભાવ ઉંચકાઈ જતા અને તેલમાં જૂના વેપારોની ડિલીવરીને લઈ લેવાલી વધતા લૂઝમાં છેલ્લા ત્રણ દિવસમાં જ રૂ.75 વધી ગયા હતા. સૌરાષ્ટ્રમાં લૂઝનો ભાવ મંગળવારે રૂ.25 વધીને રૂ. 1450 બોલાતો હતો. જેમાં આશરે 30-35 ટેન્કરના કામકાજ.....