• ગુરુવાર, 09 એપ્રિલ, 2026

આરબીઆઈનો નિર્ણય સમતોલ અને વ્યવહારિક : આઈએમસી

મુંબઈ, તા. 8 : રિઝર્વ બૅન્કે જાહેર કરેલી મોનેટરી પૉલિસી વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે સમતોલ અને વ્યવહારિક અભિગમનું પ્રતિબિંબ પાડે છે, એમ આઈએમસી ચેમ્બર અૉફ કૉમર્સ ઍન્ડ ઈન્ડસ્ટ્રીએ જણાવ્યું છે. પૉલિસીના દરને જાળવી રાખવા.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ