• સોમવાર, 06 મે, 2024

આખું બૉલીવૂડ ભાડાંનાં કપડાં પહેરે છે : આયુષમાન ખુરાના

બૉલીવૂડના કલાકારો જાહેર કાર્યક્રમોમાં કે ફિલ્મોના શાટિંગમાં જે પ્રકારનાં કપડાં પહેરે છે, તેની નકલ તેમના ચાહકો પણ કરતા હોય છે. જોકે, હાલમાં આયુષમાન ખુરાનાએ એક ઈન્ટરવ્યુમાં વટાણા વેરતા કહ્યું છે કે, પૂરા બૉલીવૂડ રેન્ટ પર હૈ, આપકો લગતા હૈ હમ કપડે ખરીદતે હૈં? એટલે કે ફિલ્મી કલાકારો....