• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

રણવીર સિંહની `ધુરંધર' કાનૂની વિવાદમાં અટવાઈ

બૉલીવૂડ અભિનેતા રણવીર સિંહની આગામી ફિલ્મ ધુરંધરની રજૂઆતની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે સ્પાય એકશન થ્રિલરનું ટ્રેલર રજૂ થયા બાદ તેમાં રહેલા અન્ય કલાકારોને જોઈને ફિલ્મ બાબતની ઉત્સુકતા અનેક ગણી વધી ગઈ છે. જોકે, ફિલ્મ રજૂ થવાના દિવસ અગાઉ હવે તે કાનૂની વિવાદમાં અટવાઈ......