• બુધવાર, 01 મે, 2024

મુંબઈની વીજમાગ 4000 મેગાવૉટના વિક્રમી સ્તરે  

મુંબઈ, તા. 17 : એપ્રિલમાં આકરા ઉનાળાનો અનુભવ કરી રહેલા મુંબઈગરાનો વીજવપરાશ વધી ગયો છે. મંગળવારે મુંબઈની વીજમાગે 4000 મેગાવૉટનો તબક્કો પાર કર્યો. મંગળવારે બપોરે વીજમાગ મહત્તમ 4041 મેગાવૉટ જેટલી નોંધાઈ છે. સિઝનમાં અત્યાર સુધીની સૌથી વધુ વીજમાગ છે. મહારાષ્ટ્રમાં....