• બુધવાર, 01 મે, 2024

કૈટની વેપારીઓને મતદાન કરવાની અપીલ  

મુંબઈ, તા. 17 : દિલ્હીમાં તાજેતરમાં દેશના વેપારીઓનું સંમેલન યોજાયું હતું. કૉન્ફેડરેશન અૉફ અૉલ ઈન્ડિયા ટ્રેડર્સ (કૈટ)ના મહારાષ્ટ્ર પ્રદેશના મહામંત્રી અને અખિલ ભારતીય ખાદ્યતેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકરભાઈ ઠક્કરે જણાવ્યું કે, સંમેલનમાં દરેક વેપારીએ દેશને વિકસિત બનાવવા માટે રાષ્ટ્રહિતમાં મતદાન....