• બુધવાર, 01 મે, 2024

પેસેન્જર વાહનોની નિકાસમાં માત્ર 1.50 ટકાની વૃદ્ધિ  

વર્ષ 2023-24માં 6,72,105 વાહનોની નિકાસ થઈ

મુંબઈ, તા. 17 : વાહનોની કુલ નિકાસ નાણાકીય વર્ષ 2023-24માં 5.50 ટકા ઘટીને 45,00,492 યુનિટ થઈ છે. જે વર્ષ 2022-23માં 47,61,299 યુનિટની થઈ હતી. સોસાયટી અૉફ ઈન્ડિયન અૉટોમોબાઈલ મેન્યુફેકચરર્સના રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2023-24માં પેસેન્જર વાહનોની નિકાસ ફક્ત 1.50 ટકા વધીને....