અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 17 : વર્તમાન 2023-24ની સિઝનમાં અત્યારસુધીમાં ખાંડના ઉત્પાદનમાં મામૂલી ઘટાડો થયો છે. ઈન્ડિયન સુગર મિલ ઍસોસિયેશન (ઈસ્મા)ના રિપોર્ટ મુજબ આ વર્ષે 15 એપ્રિલ સુધીમાં ખાંડનું ઉત્પાદન ઘટીને 310.90 લાખ ટન થયું છે. જે ગયા વર્ષે આ સમયગાળામાં 312.30 લાખ ટન થયું હતું. ઈસ્માનો અંદાજ....