• બુધવાર, 01 મે, 2024

એપ્રિલમાં દાયકાનું સૌથી વધુ તાપમાન નોંધાયું  

મુંબઈમાં હિટવેવ યથાવત્ 

મુંબઈ, તા. 17 : ઉનાળાની ઋતુમાં અત્યાર સુધી મંગળવાર સૌથી ગરમ દિવસ હતો અને શહેરમાં એપ્રિલમાં છેલ્લા એક દાયકામાં સૌથી વધુ મહત્તમ તાપમાન 39.7 ડિગ્રી સેલ્સિયસ હતું જે સામાન્ય કરતાં 6.3 ડિગ્રી વધારે હતું. ભેજનું પ્રમાણ 64 ટકા હતું. સખત ગરમીને ધ્યાનમાં રાખીને હિટવેવની ચેતવણી બુધવાર માટે ....