• સોમવાર, 19 મે, 2025

પાલિકાના દાદર અને ચેમ્બુરના સ્વિમિંગ પૂલમાં તરવાની તાલીમની સુવિધા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 18 : ઉનાળાની રજાઓમાં મુંબઈગરાઓને સ્વિમિંગ શીખવવા માટે પાલિકાએ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કર્યું છે. પાલિકાના દાદર (પશ્ચિમ) સ્થિત મહાત્મા ગાંધી સ્મારક અૉલિમ્પિક સ્વિમિંગ પૂલ અને ચેમ્બુર (પૂર્વ)માં જનરલ અરુણકુમાર વૈદ્ય અૉલિમ્પિક સ્વિમિંગ પૂલમાં.....