• સોમવાર, 07 જુલાઈ, 2025

16 ભાષા જાણનારા છત્રપતિ સંભાજી મહારાજ શું મૂર્ખ હતા?

શિવસેનાના વિધાનસભ્ય ગાયકવાડનો પ્રશ્ન

છત્રપતિ સંભાજીનગર, તા. 6 (પીટીઆઈ) : ઈતિહાસકારોના કહેવા અનુસાર છત્રપતિ સંભાજી મહારાજ ઉચ્ચશિક્ષિત રાજા હતા. તેઓ સંસ્કૃત, હિન્દુસ્તાની અને મરાઠી સહિત 16 ભાષાઓના....