• સોમવાર, 07 જુલાઈ, 2025

પાસવાનની પાર્ટી બિહાર વિધાનસભાની તમામ બેઠકો લડશે

ભાજપ-જેડીયુને આંચકો 

પટણા, તા. 6 : એનડીએના સહયોગી પક્ષ લોક જનશક્તિ પાર્ટી રામવિલાસના પ્રમુખ ચિરાગ પાસવાને ભાજપ અને નીતીશકુમારની જનતા દળ યુનાઇટેડ (જેડીયુ)ની મુશ્કેલી વધારી દીધી છે. ચિરાગે રાજ્યની તમામ 243 બેઠક....