• સોમવાર, 07 જુલાઈ, 2025

મુંબઈના 1993નાં કોમી રમખાણને આરોપી 32 વર્ષે પકડાયો

મુંબઈ, તા. 6 (પીટીઆઇ) : ડિસેમ્બર 1992માં અયોધ્યાની બાબરી મસ્જિદના ઢાંચાને તોડી પડાયા બાદ મુંબઈમાં 1993ના જાન્યુઆરી મહિનામાં કોમી રમખાણ ફાટી નીકળ્યું હતું. આ રમખાણમાં હત્યાનો પ્રયાસ અને કર્ફ્યુનો ભંગ.....