• સોમવાર, 07 જુલાઈ, 2025

વિમ્બલ્ડનમાં જોકોવિચ જીતની સદી સાથે ચોથા રાઉન્ડમાં

લંડન, તા. 6 : સર્બિયન સ્ટાર નોવાક જોકોવિચ વિમ્બલ્ડન ટેનિસ ટૂર્નામેન્ટમાં 100 જીત મેળવનારો દુનિયાનો ત્રીજો ખેલાડી બન્યો છે. તેણે ત્રીજા રાઉન્ડમાં હમવતન ખેલાડી મિઓમિર કેકમાનોવિચ વિરૂધ્ધ 6-3, 6-0.....