• સોમવાર, 07 જુલાઈ, 2025

ગજવા-એ-હિંદ નહીં, દેશ માગે ભગવા-એ-હિંદ : ધીરેન્દ્ર શાસ્ત્રી

પટણા, તા. 6 : બિહારની રાજધાની પટણાના ગાંધી મેદાનમાં આયોજિત સનાતન મહાકુંભમાં આજે જગદ્ગુરુ રામભદ્રાચાર્ય અને બાગેશ્વર ધામના અધ્યક્ષ ધીરેન્દ્ર શાસ્ત્રીના વ્યાખ્યાન.....