• સોમવાર, 07 જુલાઈ, 2025

`ગોલ્ડન અવર'માં મુંબઈ પોલીસે ડિજિટલ ફ્રૉડના કરોડો બચાવ્યા

મુંબઈ, તા. 6 : ડિજિટલ એરેસ્ટના નામે ખાસ કરીને સિનિયર સિટિઝનો જે ટેક્નોસેવી ન હોય તેમને ફસાવવાના અનેક કિસ્સાઓ નોંધાતા મુંબઈ પોલીસે સાયબર ક્રાઇમ વિરુદ્ધ વિશેષ ઝુંબેશ શરૂ કરી છે. આ દ્વારા મુંબઈ પોલીસે અનેક સિનિયર સિટિઝનોને સાયબર ફ્રૉડનો...