• સોમવાર, 07 જુલાઈ, 2025

શિવસેના (ઠાકરે)ના સાંસદો અને વિધાનસભ્યો મારા સંપર્કમાં : મહાજન

મુંબઈ, તા. 6 (પીટીઆઈ) : ભાજપના આગેવાન અને મહારાષ્ટ્રના કૅબિનેટ પ્રધાન ગિરીશ મહાજને દાવો કર્યો છે કે, લોકોને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ ઉપર વિશ્વાસ નથી અને શિવસેના (ઠાકરે)ના કેટલાક સાંસદો અને વિધાનસભ્યો મારી......