• સોમવાર, 07 જુલાઈ, 2025

હિન્દીના નહીં પ્રાથમિક શાળામાં ત્રીજી ભાષા તરીકે ભણાવવાના વિરોધી

તામિલનાડુના મુખ્ય પ્રધાનને શિવસેના (ઠાકરે)નો જવાબ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 6 : ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેનો વિરોધ હિન્દી સામે નથી, પરંતુ તેને પહેલા ધોરણથી ત્રીજી ભાષા તરીકે ભણાવવા સામે છે, એમ શિવસેના (ઠાકરે)ના પ્રવક્તા સંજય રાઉતે.....