• સોમવાર, 07 જુલાઈ, 2025

વૃક્ષ કાપવાના વિરોધમાં છ હજાર લોકોની માનવ સાંકળ રચી વિરોધ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 6 : દહિસરથી મીરા-ભાયંદર સુધીની મેટ્રો લાઇન 9 અને 7એ માટે કારશેડ બનાવવા ભાયંદર (વેસ્ટ)ના ડોંગરીમાં 12,400 વૃક્ષ કાપવામાં આવશે. કુદરતી સૌંદર્ય અને પર્યાવરણની દૃષ્ટિએ ડોંગરી અને ઉત્તનનાં વર્ષો જૂનાં.....