• સોમવાર, 07 જુલાઈ, 2025

પંઢરપુરની યાત્રાએ નીકળેલા વારકરી કુટુંબની સગીરા પર બળાત્કાર

મુંબઈ, તા. 6 :  પગપાળા ભગવાન વિઠ્ઠલના દર્શન માટે પંઢરપુર જવા નીકળેલા વારકરી સમુદાયના કુટુંબની સગીર બાળકી પર બળાત્કાર કરી તેના દાગીના લૂંટી લેનારા બે જણની ધરપકડ કરવામાં આવી છે. પંઢરપુર જતી વખતે 30......